કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? જાપાન સિંગાપુર દ.કોરિયા ચીન જાપાન સિંગાપુર દ.કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આશિષકુમાર ચૌહાણ નલિન નેગી રજનીશ શર્મા સુંદ૨૨મન રામમૂર્તિ આશિષકુમાર ચૌહાણ નલિન નેગી રજનીશ શર્મા સુંદ૨૨મન રામમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક કેરળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે લિમ્ફેટિક ફિલેરિયાસિસને ક્યા વર્ષ સુધીમાં સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2031 2027 2025 2035 2031 2027 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આવાસીય ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ? અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP