કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વંદે ભારત એક્સપ્રેસ સાથે સંબંધિત ચર્ચામાં રહેલ ન્યૂ જલપાઈગુડી ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA)ની 13મી સભાની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? બાંગ્લાદેશ UK ચીન ભારત બાંગ્લાદેશ UK ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 21 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 21 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ ચીખલી (વલસાડ) બારડોલી (સુરત) વાંસદા (નવસારી) ભરૂચ ચીખલી (વલસાડ) બારડોલી (સુરત) વાંસદા (નવસારી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા ગોવા કેરળ નાગાલેન્ડ ઓડિશા ગોવા કેરળ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? UNDP ADB IMF વર્લ્ડ બેંક UNDP ADB IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP