કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ? પ.બંગાળ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ? જાપાન અમેરિકા ભારત બાંગ્લાદેશ જાપાન અમેરિકા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કાપડ મંત્રાલય દ્વારા સાડી મહોત્સવ 'વિરાસત'નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ મુંબઈ જયપુર નવી દિલ્હી અમદાવાદ મુંબઈ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રીતિ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) AB PM-JAY હેઠળ હોસ્પિટલની કામગીરીને ગ્રેડ આપવા કઈ સંસ્થાએ નવી સિસ્ટમ શરૂ કરી ? નીતિ આયોગ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નેશનલ હેલ્થ ઑથોરિટી નીતિ આયોગ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નેશનલ હેલ્થ ઑથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ? ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP