કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ? અસમો ગૌરવ અસોમ વૈભવ અસોમ પ્રકાશ અસોમ સૌરવ અસમો ગૌરવ અસોમ વૈભવ અસોમ પ્રકાશ અસોમ સૌરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? ADB IMF UNDP વર્લ્ડ બેંક ADB IMF UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં દેશમાંથી કાલા અઝારને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2028 2025 2023 2030 2028 2025 2023 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્ય દિવસ (Indian Army Day) ક્યારે મનાવાય છે ? 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 13 જાન્યુઆરી 14 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 13 જાન્યુઆરી 14 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ? શ્રીલંકા અને ચીન અમેરિકા અને જાપાન અમેરિકા અને શ્રીલંકા ચીન અને બાંગ્લાદેશ શ્રીલંકા અને ચીન અમેરિકા અને જાપાન અમેરિકા અને શ્રીલંકા ચીન અને બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP