કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવશે ? હૈદરાબાદ અમદાવાદ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ અમદાવાદ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT બોમ્બે IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? રાજસ્થાન નાગાલેન્ડ કર્ણાટક આસામ રાજસ્થાન નાગાલેન્ડ કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? વર્લ્ડ બેંક UNICEF ADB FAO વર્લ્ડ બેંક UNICEF ADB FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દિવસ ક્યારે મનાવાય છે ? 20 જાન્યુઆરી 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી 19 જાન્યુઆરી 20 જાન્યુઆરી 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી 19 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોર્ટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? નોઈડા ચંડીગઢ દેહરાદૂન લેહ નોઈડા ચંડીગઢ દેહરાદૂન લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP