કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? અભિનેતા ખેલાડી લેખક વૈજ્ઞાનિક અભિનેતા ખેલાડી લેખક વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? વાંસદા (નવસારી) ચીખલી (વલસાડ) બારડોલી (સુરત) ભરૂચ વાંસદા (નવસારી) ચીખલી (વલસાડ) બારડોલી (સુરત) ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ નાગપુર ભોપાલ બેંગલુરુ ચેન્નાઈ નાગપુર ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2025 2030 2023 2027 2025 2030 2023 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું જગા મિશને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ્સ 2023 જીત્યો ? કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP