કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ? 15 દિવસ 20 દિવસ 10 દિવસ 40 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લદાખના ત્સો કાર વેટલેન્ડ કોમ્પલેક્ષને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો, તે લદાખની ___ અને ભારતની ___ રામસર સાઈટ છે. બીજી, 42મી પહેલી, 41મી બીજી, 41મી પહેલી, 42મી બીજી, 42મી પહેલી, 41મી બીજી, 41મી પહેલી, 42મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનેટીકલી મોડીફાઇડ ઘઉંની પ્રજાતિ HB4 દુષ્કાળ વિરોધી GMO ઘઉંને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? જાપાન સ્વીડન આર્જેન્ટીના ભારત જાપાન સ્વીડન આર્જેન્ટીના ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આગામી વર્ષમાં યોજાનારી G20 શિખર સંમેલન ના યજમાન દેશ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ૨૦૨૨ - ઈન્ડોનેશિયા ૨૦૨૧ - ઇટાલી ૨૦૨૪ - રશિયા ૨૦૨૩ - ભારત ૨૦૨૨ - ઈન્ડોનેશિયા ૨૦૨૧ - ઇટાલી ૨૦૨૪ - રશિયા ૨૦૨૩ - ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ડાયનામિકસ લિમિટેડનું મુખ્યમથક ક્યાં આવેલું છે ? બેંગાલુરુ વિશાખાપટનમ્ હૈદરાબાદ નવી દિલ્હી બેંગાલુરુ વિશાખાપટનમ્ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું ? ત્રિપુરા તમિલનાડુ અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા તમિલનાડુ અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP