કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે.
ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ
L&T
કોચીન શિપયાર્ડ
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યો દેશ તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુની તસવીર સાથેનો સ્ટેમ્પ રજૂ કરશે ?

નોર્વે
સુદાન
પેરુ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ?

બેંગલોર ઘોષણાપત્ર
ભોપાલ ઘોષણાપત્ર
નાગપુર ઘોષણાપત્ર
ચેન્નાઈ ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?

નવી દિલ્હી
કોલકાતા
રાઉલકેલા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP