કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ બેંકે કિસાન પુષ્પક યોજના અંતર્ગત ‘ગરૂડ એરોસ્પેસ' સાથે ભાગીદારી કરી ? બેંક ઓફ બરોડા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્સિસ બેંક બેંક ઓફ બરોડા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્સિસ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેપ્યૂટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ.એમ. નરવણે આર.એસ.સોઢી પંકજકુમારસિંહ પી.કે.સેહગલ એમ.એમ. નરવણે આર.એસ.સોઢી પંકજકુમારસિંહ પી.કે.સેહગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? અગરતલા ચેન્નાઈ શિલોંગ મુંબઈ અગરતલા ચેન્નાઈ શિલોંગ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે હૈદરાબાદ નવી દિલ્હી ઈન્દોર પુણે હૈદરાબાદ નવી દિલ્હી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કલવરી શ્રેણીની પાંચમી સબમરીન ‘વાગીર’નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ? GSRE મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. કોચીન શિપયાર્ડ લિ. એકપણ નહીં GSRE મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. કોચીન શિપયાર્ડ લિ. એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP