કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યુરોપિયન યુનિયને પ્રથમ સેટેલાઈટ લૉન્ચ સેન્ટર ક્યા દેશમાં સ્થાપ્યું ? સ્વીડન સુદાન બલ્ગેરિયા ચેક રિપબ્લિક સ્વીડન સુદાન બલ્ગેરિયા ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ? ક્રિકેટ ટેબલટેનિસ ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ટેબલટેનિસ ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું ? હજીરા ચેન્નાઈ અમદાવાદ અગરતલા હજીરા ચેન્નાઈ અમદાવાદ અગરતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)ના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? રાજપાલસિંહ સુનિલકુમાર પ્રવીણ શર્મા નવીન મિશ્રા રાજપાલસિંહ સુનિલકુમાર પ્રવીણ શર્મા નવીન મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે લિમ્ફેટિક ફિલેરિયાસિસને ક્યા વર્ષ સુધીમાં સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2025 2031 2027 2035 2025 2031 2027 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? આદિત્ય મિશ્રા પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા આદિત્ય મિશ્રા પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP