કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી વિશ્વનો સૌથી જૂનો રનસ્ટોન મળી આવ્યો ? નોર્વે ઈજિપ્ત ફિનલેન્ડ ઈરાન નોર્વે ઈજિપ્ત ફિનલેન્ડ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. એક પણ નહીં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આપેલ બંને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. એક પણ નહીં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને તેના પ્રથમ ‘STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કર્યું ? અમદાવાદ પટના ચેન્નાઈ અજમેર અમદાવાદ પટના ચેન્નાઈ અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ? બેંગલુરુ વારાણસી દિલ્હી મુંબઈ બેંગલુરુ વારાણસી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેના Girls4tech કાર્યક્રમના નવા તબક્કાની ઘોષણા કરી ? IBM માસ્ટરકાર્ડ ગૂગલ મેટા IBM માસ્ટરકાર્ડ ગૂગલ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં હિમાલયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન (HCHF)એ એથનિક મમાની ફેસ્ટિવલનું આયોજન ક્યા કર્યું ? હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP