કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2035 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વીસ સૂત્રીય કાર્યક્રમ (Twenty Point Programme)ની શરૂઆત ભારત સરકારે ક્યા વર્ષે કરી હતી ? 1975 1981 1992 1951 1975 1981 1992 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? રાજસ્થાન આસામ કર્ણાટક પ.બંગાળ રાજસ્થાન આસામ કર્ણાટક પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? બિકાનેર નોઈડા હૈદરાબાદ વારાણસી બિકાનેર નોઈડા હૈદરાબાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP