કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ?

વારાણસી
હૈદરાબાદ
નોઈડા
બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ?

કેરળ
તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ડેપ્યૂટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એમ.એમ. નરવણે
પી.કે.સેહગલ
પંકજકુમારસિંહ
આર.એસ.સોઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP