કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ? મુંબઈ નવી દિલ્હી પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ નવી દિલ્હી પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? એસ.એસ. રાજામૌલી કરણ જોહર વિશાલ ભારદ્વાજ રાજકુમાર હિરાણી એસ.એસ. રાજામૌલી કરણ જોહર વિશાલ ભારદ્વાજ રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? CRPF ITBP CISF BSF CRPF ITBP CISF BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ બેંકે કિસાન પુષ્પક યોજના અંતર્ગત ‘ગરૂડ એરોસ્પેસ' સાથે ભાગીદારી કરી ? એક્સિસ બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા એક્સિસ બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દિવસે ડિફેન્સ સિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)નો 65મો સ્થાપના દિવસ મનાવાયો ? 1 જાન્યુઆરી 2 જાન્યુઆરી 3 જાન્યુઆરી 7 જાન્યુઆરી 1 જાન્યુઆરી 2 જાન્યુઆરી 3 જાન્યુઆરી 7 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઓડિશા અને બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP