કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારત, ઈન્ડોનેશિયા અને દ.કોરિયાના વિદ્યાર્થીઓ માટે STEM એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કર્યો ?

એક પણ નહીં
UNESCO
આપેલ બંને
સોલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આવાસીય ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ?

મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP