કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ?

ડાંગ
મહેસાણા
પંચમહાલ
છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે.
PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ChatGPT સંચાલિત AI ચેટબોટ Lexi લૉન્ચ કર્યું ?

સેફગાર્ડ ગ્લોબલ
વેલોસિટી
હોરિઝન
3Q ડિજિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

માત્ર 6
માત્ર 4
માત્ર 2
એક્પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લાવણી લોકનૃત્ય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

હરિયાણા
મહારાષ્ટ્ર
કર્ણાટક
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP