ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામી રૈદાસ દુદાજી જીવા ગોંસાઈ ગોંસાઈ સ્વામી રૈદાસ દુદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. જવનિકા રણયજ્ઞ કંકાવટી સિદ્ધાંતસાર જવનિકા રણયજ્ઞ કંકાવટી સિદ્ધાંતસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP