કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલી પુદુમઈ પેન શિષ્યવૃત્તિ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી સહયોગ અંગે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ઓમાન માડાગાસ્કર સેશેલ્સ માલદીવ ઓમાન માડાગાસ્કર સેશેલ્સ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 11મી ભારત-મોંગોલિયા જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? જયપુર નવી દિલ્હી ઈન્દોર જોધપુર જયપુર નવી દિલ્હી ઈન્દોર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં 15મો FTH મેન્સ હૉકી વર્લ્ડ કપ ખિતાબ 2023 કોણે જીત્યો ? જર્મની ભારત ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ જર્મની ભારત ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય રેલવે શીખ ધર્મના પવિત્ર સ્થળો માટેની કઈ ટ્રેન શરૂ કરશે ? ગુરુકૃપા યાત્રા ગુરુ નાનકદેવ યાત્રા ગુરુ ગોવિંદસિંહ યાત્રા સુવર્ણ યાત્રા ગુરુકૃપા યાત્રા ગુરુ નાનકદેવ યાત્રા ગુરુ ગોવિંદસિંહ યાત્રા સુવર્ણ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ક્યા દેશનું સભ્યપદ રદ કર્યું ? શ્રીલંકા પાકિસ્તાન ચીન રશિયા શ્રીલંકા પાકિસ્તાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP