કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં તુર્કીના લોકોને ભૂકંપના રાહત કાર્યોમાં મદદ કરવા માટે ભારતે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું ? ઓપરેશન મૈત્રી ઓપરેશન દોસ્ત ઓપરેશન સહાય ઓપરેશન હેલ્પ ઓપરેશન મૈત્રી ઓપરેશન દોસ્ત ઓપરેશન સહાય ઓપરેશન હેલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં 15મો FTH મેન્સ હૉકી વર્લ્ડ કપ ખિતાબ 2023 કોણે જીત્યો ? જર્મની ઓસ્ટ્રેલિયા ભારત બેલ્જિયમ જર્મની ઓસ્ટ્રેલિયા ભારત બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું ભારતનું પહેલું રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) લક્ષ્મી ભંડાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા ઉ. પ્રદેશ આંધ્ર પ્રદેશ પ. બંગાળ ઓડિશા ઉ. પ્રદેશ આંધ્ર પ્રદેશ પ. બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? RBI EPFO IRDAI SBI RBI EPFO IRDAI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ હ્રાસોંગ-15 ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન ઉત્તર કોરિયા સિંગાપુર દ.કોરિયા ચીન ઉત્તર કોરિયા સિંગાપુર દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP