કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા મંત્રાલય દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ ઉત્સવનું આયોજન કરાશે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? EPFO IRDAI RBI SBI EPFO IRDAI RBI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા દેશોએ ક્વાડ સાયબર ચેલેન્જ લૉન્ચ કરી છે ? 1. ભારત 2. ઓસ્ટ્રેલિયા 3. અમેરિકા 4. જાપાન 5. ઈંગ્લેન્ડ માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 1, 2, 4, 5 માત્ર 3, 4, 5 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 1, 2, 4, 5 માત્ર 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિ મિત્તલ અજય વર્મા સુનીલ મિશ્રા પ્રમોદ શર્મા રવિ મિત્તલ અજય વર્મા સુનીલ મિશ્રા પ્રમોદ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું ભારતનું પહેલું રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP