ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ સુરત આણંદ ભરૂચ અમદાવાદ સુરત આણંદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. કેલીડોસ્કોપ અંતરાત્મા અંદર દીવાદાંડી મૌનની મહેફિલ કેલીડોસ્કોપ અંતરાત્મા અંદર દીવાદાંડી મૌનની મહેફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP