ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?