ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ? ત્રિકમલાલ પંચાલ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ત્રિભોલનદાસ લુહાર ત્રિકમલાલ પંચાલ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ત્રિભોલનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? લૂઈસ ફીશર જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ લિયો ટોલ્સટોય લૂઈસ ફીશર જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ લિયો ટોલ્સટોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજાલ મંજરી મુંજ કાક મુંજાલ મંજરી મુંજ કાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઈનો પર્વત’ કૃતિનો સાહિત્યકાર જણાવો. રોજનીશી હાસ્યનાટક લલિતનિબંધ હાસ્યનવલ રોજનીશી હાસ્યનાટક લલિતનિબંધ હાસ્યનવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP