કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યાનમારે ક્યા દેશ સાથે પરમાણુ ઊર્જા વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા ? ફ્રાન્સ રશિયા જાપાન ભારત ફ્રાન્સ રશિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું પ્રથમ મરીન સ્પેસિયલ પ્લાનિંગ ફ્રેમવર્ક (Marine Spatial Planning Framwork) ક્યા લૉન્ચ કરાયું ? કોચીન પણજી પુડુચેરી ચેન્નાઈ કોચીન પણજી પુડુચેરી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યા સ્થપાશે ? વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ) ધોલેરા (ગુજરાત) ગોરખપુર (UP) માંડવી (ગુજરાત) વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ) ધોલેરા (ગુજરાત) ગોરખપુર (UP) માંડવી (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા વર્ષ સુધીમાં ભારતને ઊર્જા સ્વતંત્ર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન હાથ ધરવામાં આવ્યું છે ? 2070 2030 2035 2047 2070 2030 2035 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? ચીન અને અમેરિકા રશિયા અને અમેરિકા રશિયા અને ચીન ભારત અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને અમેરિકા રશિયા અને ચીન ભારત અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ કુચીપુડી મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ કુચીપુડી મોહિનીઅટ્ટમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP