Talati Practice MCQ Part - 9
___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે.

નેપ્ચ્યુન
પૃથ્વી
યુરેનસ
પ્લૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
C.P.U. નું આખું નામ શું છે ?

સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ
સેન્ટ્રલ પર્સનલ યુનિક
સેન્ટ્રલ પાવર યુનિકા
કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ યુનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ?

રા. વિ. પાઠક
દર્શક
અશ્વિની ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP