ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? ર.વ.દેસાઈ વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સાસુવહુની લડાઈ કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ભાનુશંકર વ્યાસ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી પ્રજારામ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. શાબાશી આપવી માર મારવો ધૂન લાગવી કારીગરી કરવી શાબાશી આપવી માર મારવો ધૂન લાગવી કારીગરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણ દેવી અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP