Talati Practice MCQ Part - 9 "એને વાંચેલું યાદ રહેતું નથી." ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ? કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દેશ અને તેના ચલણની નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. રશિયા – રૂબલ સ્પેન – ફ્રાન્ક જોર્ડન – દીનાર સિંગનપુર - ડોલર રશિયા – રૂબલ સ્પેન – ફ્રાન્ક જોર્ડન – દીનાર સિંગનપુર - ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મૂળ રંગો ક્યા કહેવાય છે ? લાલ-પીળો-વાદળી લાલ-લીલો-વાદળી લીલો-પીળો-નારંગી રીંગણી-લીલો-પીળો લાલ-પીળો-વાદળી લાલ-લીલો-વાદળી લીલો-પીળો-નારંગી રીંગણી-લીલો-પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 My watch ___ last night. was stolen his stole is stole is stolen was stolen his stole is stole is stolen ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ? લીલાં શાક્ભાજી અનાજ કઠોળ કંદમૂળ લીલાં શાક્ભાજી અનાજ કઠોળ કંદમૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP