ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અટકળ અચાનક હસ્તપ્રત ઘર સામે સરોવર અટકળ અચાનક હસ્તપ્રત ઘર સામે સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? દેવળિયા રણાસણ ફતેહપુર ગલથરા દેવળિયા રણાસણ ફતેહપુર ગલથરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? ચિનુ મોદી મનહર મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી મનહર મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP