Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

ઓખાહરણ –કડવું
શ્રીમદ ભાગવત્ - અધ્યાય
કુરાન – આયાત
મહાભારત – પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોકસાઈડ
ઓક્સિજન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ?

3 : 1
1 : 4
5 : 2
1 : 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

અમરેલી
રાજકોટ
જામનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી'નું બિરુદ કોને આપેલું ?

ગોખલે
લોકમાન્ય ટિળક
વિનોબા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP