Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ? ભાણ, ભાનુ રવિ, કિરણ આદિત્ય, હિરણ્યગર્ભ સવિતા, ભાસ્કર ભાણ, ભાનુ રવિ, કિરણ આદિત્ય, હિરણ્યગર્ભ સવિતા, ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કઈ વસ્તુ વિદ્યુત અવાહક છે ? તાંબુ કાચ સોનું ટંગસ્ટન તાંબુ કાચ સોનું ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. સર્વનામ ભાવવાચક નામ વિશેષ વિશેષણ સર્વનામ ભાવવાચક નામ વિશેષ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સરદાર પટેલ કયાંના વતની હતા ? વડોદરા સુરત કરમસદ અમદાવાદ વડોદરા સુરત કરમસદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે. ગુજરાત તમિલનાડુ પંજાબ કર્ણાટક ગુજરાત તમિલનાડુ પંજાબ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ? ક્લોરિન ઓક્સિજન નાઈટ્રોજન આર્ગન ક્લોરિન ઓક્સિજન નાઈટ્રોજન આર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP