Talati Practice MCQ Part - 9
જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે.

સોનું, ચાંદી અને તાંબુ
તાંબુ, જસત અને નિકલ
ચાંદી, જસત અને લોખંડ
ચાંદી, તાંબુ અને લોખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બટાકા કરતાં કારેલાંનો ભાવ ત્રણ ગણો છે. જો 1 કિલો કારેલાંનો ભાવ 27 રૂપિયા હોય તો 2 કિલો બટાકાની કિંમત શું હશે ?

12 રૂપિયા
9 રૂપિયા
18 રૂપિયા
16 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ફોજદારી કાર્યરીતિ અધિનિયમને અંગ્રેજીમાં શું કહે છે ?

ક્રિમિનલ પ્રોસિજર કોડ
સિવિલ પ્રોસિજર કોડ
પોલીસ પ્રોસિજર કોડ
પીનલ પ્રોસિજર એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી હોય તો 10 વર્ષ પછી પિતા-પુત્રની ઉંમરનું પ્રમાણ (Ratio) શું હશે ?

1 : 3
3 : 1
5 : 2
1 : 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP