Talati Practice MCQ Part - 9 લાલા લજપતરાય કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ? બંગાળપત્ર રાષ્ટ્રદેવ ભારતભક્તિ પંજાબી બંગાળપત્ર રાષ્ટ્રદેવ ભારતભક્તિ પંજાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આપણાં દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે ? સામ્યવાદી મિશ્ર સમાજવાદી મૂડીવાદી સામ્યવાદી મિશ્ર સમાજવાદી મૂડીવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો - 18(3/4)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. 23(1/13)% 13(2/3)% 18(3/4)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. 23(1/13)% 13(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો : "ઝેર તો પીધાં જાણી જાણી" શ્રી મનુભાઈ પંચોળી લિખિત ___ છે. નિબંધ નવલકથા ટુંકીવાર્તા નાટક નિબંધ નવલકથા ટુંકીવાર્તા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પડતર કિંમત – વેચાણ કિંમત બરાબર ___ નફો મૂળ કિંમત ખોટ ખરીદી કિંમત નફો મૂળ કિંમત ખોટ ખરીદી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ? ફિઝિશિયન પિડિયાટ્રીશિયન ઓર્થોપેડિક ડોકટર સર્જન ફિઝિશિયન પિડિયાટ્રીશિયન ઓર્થોપેડિક ડોકટર સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP