Talati Practice MCQ Part - 9 દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ : મનીલા સિંગાપુર બેંગકોક જાકાર્તા મનીલા સિંગાપુર બેંગકોક જાકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ડાંગનાં જંગલો કઈ પર્વતમાળામાં આવેલાં છે ? સહ્યાદ્રી નિલગીરી વિધ્યાચલ અરાવલ્લી સહ્યાદ્રી નિલગીરી વિધ્યાચલ અરાવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ? નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોડો : લગામ : હાથી : ___ ચાબુક મહાવત અંકુશ અંબાડી ચાબુક મહાવત અંકુશ અંબાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ? નારદ મુનિ વસિષ્ઠ બૃહસ્પતિ વેદવ્યાસ નારદ મુનિ વસિષ્ઠ બૃહસ્પતિ વેદવ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 150 રુપિયાની કિંમતની બેગ 10 ટકા નફો લઈ વેચતાં તેની વેચાણ કિંમત શું થાય ? 155 1,51,50 165 160 155 1,51,50 165 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP