Talati Practice MCQ Part - 9 નિનાઈ ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ નર્મદા વલસાડ ભાવનગર ડાંગ નર્મદા વલસાડ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ? કાકરાપાર સિક્કા ઉકાઈ ધુવારણ કાકરાપાર સિક્કા ઉકાઈ ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ? ભૂંડ જરખ નીલગાય દીપડો ભૂંડ જરખ નીલગાય દીપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ઈકબાલ રવિન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ઈકબાલ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ? ગોરા આનંદમઠ જોડાની શોધ ગીતાંજલી ગોરા આનંદમઠ જોડાની શોધ ગીતાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ : બેંગકોક સિંગાપુર જાકાર્તા મનીલા બેંગકોક સિંગાપુર જાકાર્તા મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP