Talati Practice MCQ Part - 9
એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે, જો ફૂલ કરતાં રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી ?

રૂ. 32.5
રૂ. 7.5
રૂ. 5.0
રૂ. 2.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

ઓઝોન
નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ઔષધિ
ડીઝલ
ખાદ્યતેલ
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

40
54
56
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર વાઈરસ એ શું છે ?

કોમ્પ્યુટર પ્રોગ્રામ
ઓપરેટિંગ સિસ્ટમ
એક પણ નહીં
હાર્ડવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP