Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? નાસિક હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) મથુરા નાસિક હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ? બ્રિટીશ ઇન્ડિયા કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની બ્રિટીશ ઇન્ડિયા કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ? કાને વાત પહોંચવી કાન દેવા કાને ધરવું કાન ઉઘાડવા કાને વાત પહોંચવી કાન દેવા કાને ધરવું કાન ઉઘાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ? નિતારીને ફટકડી નાખીને ઉકાળીને ગાળીને નિતારીને ફટકડી નાખીને ઉકાળીને ગાળીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમીબા ___ છે. એકકોષી સજીવ બહુકોષી સજીવ એક પણ નહીં દ્વિકોષી સજીવ એકકોષી સજીવ બહુકોષી સજીવ એક પણ નહીં દ્વિકોષી સજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીની આસપાસ કોણ પ્રદક્ષિણા કરે છે ? ગુરુ સૂર્ય ચંદ્ર બુધ ગુરુ સૂર્ય ચંદ્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP