કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખેલો ઇન્ડિયા ગેમ્સમાં યોગાસનની રમત કેટલી કેટેગરીમાં રાખવામાં આવનાર છે ? 8 6 7 9 8 6 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 10 આકાશ મિસાઈલોનું ભારતીય વાયુસેના દ્વારા પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું ? વ્હિલર ટાપુ પારાદ્વીપ ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ વ્હિલર ટાપુ પારાદ્વીપ ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાઈ-અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં 'બાન- મોંગ' શબ્દ શેનું સૂચન કરે છે ? પરંપરાગત વ્યવસાય વૈવાહિક વિધિ પરંપરાગત ખેતી સામાજિક વ્યવસ્થા પરંપરાગત વ્યવસાય વૈવાહિક વિધિ પરંપરાગત ખેતી સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની પ્રથમ બેડમિન્ટન બ્રાન્ડ 'ટ્રાન્સફોર્મ' ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? ચેતન આનંદ પુલેલા ગોપીચંદ કિદામ્બી શ્રીકાંત સાયના નેહવાલ ચેતન આનંદ પુલેલા ગોપીચંદ કિદામ્બી શ્રીકાંત સાયના નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ ગ્વાલિયરના મહારાણી રાજમાતા વિજયરાજે સિંધિયાની સ્મૃતિમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ? 200 રૂ. 100 રૂ. 50 રૂ. 150 રૂ. 200 રૂ. 100 રૂ. 50 રૂ. 150 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગ્રેગ બારકલે સ્ટીફન ફ્લેમિંગ ઇમરાન ખ્વાજા શશાંક મનોહર ગ્રેગ બારકલે સ્ટીફન ફ્લેમિંગ ઇમરાન ખ્વાજા શશાંક મનોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP