Talati Practice MCQ Part - 9
'વાગડ' તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ?

કચ્છ
અમદાવાદ
પાટણ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

80
88
84
86

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

કેશ ક્રેડિટ
ક્રેડિટ કાર્ડ
બચત ખાતું
લોન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. "
ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ?

વિધાનવાક્ય
ઉદ્ગારવાક્ય
નિષેધવાક્ય
પ્રશ્નવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP