Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

સિદ્ધરાજ જયસિંહ
મીનળદેવી
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

ટાઈફોઈડ
દમ (અસ્થમા)
મેલેરિયા
કોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ?

ક્રિકેટ સ્ટેડિયમ
રૂદ્રમહાલય
કિર્તી તોરણ
સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP