કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તરૂણ ગોગોઈનું નિધન થયું છે, તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ?

અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
આસામ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામા ભારત-જાપાન સંવાદ સંમેલનને સંબોધ્યુ હતું ?

પાંચમા
આઠમા
છઠ્ઠા
સાતમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વિમેન (ગ્રામીણ મહિલાઓ અંગેનો આંતરરાષ્ટ્રીય દિવસ) ક્યારે મનાવવામાં આવે છે ?

15 ઓક્ટોબર
13 ઓક્ટોબર
14 ઓક્ટોબર
16 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP