Talati Practice MCQ Part - 9
'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ?

મોહમ્મદ ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર
બહાદુરશાહ ઝફર
બંકિમ ચન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

ઓઝોન
નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP