કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કલારીપયટ્ટુ કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? મણિપુર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મણિપુર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત કેરળ સિક્કિમ ગોવા ગુજરાત કેરળ સિક્કિમ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ? પાલિ સિરોહી ઉદયપુર પ્રતાપગઢ પાલિ સિરોહી ઉદયપુર પ્રતાપગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો ? દામોદર ખુશાલદાસ બોટાદકર બ્રોકર દામોદર બોટાદકર એક પણ નહીં વિનાયક ખુશાલદાસ બોટાદકર દામોદર ખુશાલદાસ બોટાદકર બ્રોકર દામોદર બોટાદકર એક પણ નહીં વિનાયક ખુશાલદાસ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ(IIH) વિશે ખોટું વિધાન જણાવો ? IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે. IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે. વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી. IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે. IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે. IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે. વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી. IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ? કાઝીરંગા ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ દમ્ફા ટાઈગર રિઝર્વ કાઝીરંગા ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ દમ્ફા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP