કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ?

આયનોસ્ફિયર
સ્ટેટોસ્ફિયર
ટોપોસ્ફિયર
મેઝોસ્ફિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) એ ભારતની કઈ પહેલને સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 એનાયત કર્યો ?

આત્મનિર્ભર ભારત
ડિજિટલ ઇન્ડિયા
ઈન્વેસ્ટ ઇન્ડિયા
સ્વચ્છ ભારત અભિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'SAMPADA' પૂરુંનામ જણાવો ?

SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster.
SAMPADA : Scheme of Agriculture and Marine Products Development.
એક પણ નહીં
SAMPADA : Scheme for Marine Products Advance Development Association

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિન-ચેપી રોગોને નિયંત્રણમાં લેવા કરેલા કાર્ય બદલ ભારતના કયા રાજ્યને UN ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ગુજરાત
તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'ઓપરેશન કેલિપ્સો' અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો તે ઓપરેશન કોણે હાથ ધર્યું હતું ?

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ(DRI)
ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (Interpol)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP