Talati Practice MCQ Part - 9 ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ? જેરૂસલેમ જકાર્તા મદીના મક્કા જેરૂસલેમ જકાર્તા મદીના મક્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ? કુંદનલાલ ધોળકિયા વિઠલભાઈ પટેલ બરજોરજી પારડીવાલા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકિયા વિઠલભાઈ પટેલ બરજોરજી પારડીવાલા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામના વનવાસ દરમ્યાન તેમણે કોના એંઠા બોર ખાધા હતા ? મંથરા સીતા શબરી કુબજા મંથરા સીતા શબરી કુબજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે પૈકી સુતાર ક્યા ઓજારનો ઉ૫યોગ કરે છે ? રંધો પખાલ હથોડો ઓળંબો રંધો પખાલ હથોડો ઓળંબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 In the following sentence, choose the alternative for the word printed in bold style:"The merchant was renowned for his simple way of living." noted fashionable infamous notorious noted fashionable infamous notorious ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ? ટી.બી. તાવ કફ - ઉધરસ માથાનો દુખાવો ટી.બી. તાવ કફ - ઉધરસ માથાનો દુખાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP