Talati Practice MCQ Part - 9 મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ? કિર્તી તોરણ રૂદ્રમહાલય સૂર્યમંદિર ક્રિકેટ સ્ટેડિયમ કિર્તી તોરણ રૂદ્રમહાલય સૂર્યમંદિર ક્રિકેટ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ? ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર ગાંધીનગર – અમદાવાદ આણંદ – વડોદરા ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર ગાંધીનગર – અમદાવાદ આણંદ – વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ? ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ? પિડિયાટ્રીશિયન ઓર્થોપેડિક ડોકટર ફિઝિશિયન સર્જન પિડિયાટ્રીશિયન ઓર્થોપેડિક ડોકટર ફિઝિશિયન સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કલાકની સાંઈઠ મીનીટ અને એક મીનીટના સાંઈઠ સેકન્ડ તો એક કલાકના સેકન્ડ કેટલા થાય ? 1200 3600 2400 600 1200 3600 2400 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ? પશુના ચારા માટે ધાસ- ઝૂંપડી બનાવવા માટે બીડી બનાવવા માટે પાતળ દડીયા બનાવવામાં પશુના ચારા માટે ધાસ- ઝૂંપડી બનાવવા માટે બીડી બનાવવા માટે પાતળ દડીયા બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP