Talati Practice MCQ Part - 9
આકાશમાં તારાઓની ઉત્પત્તિ શામાંથી થાય છે ?

આકાશગંગા
બ્લેક હોલ
ગ્રહમાળા
સૂર્યમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂકો બરફ શું છે ?

કાર્બન ડાયોક્સાઈડનું ઘન સ્વરૂપ
હાઈડ્રોજનનું ધન સ્વરૂપ
પાણીનું ધન સ્વરૂપ
આ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

મોઢેરા
સૂરજ (તા.:કડી)
સિદ્ધપુર
અંબાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP