Talati Practice MCQ Part - 9 નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ? તેલીબિયાં લીલા શાકભાજી પાકાં ફળ કઠોળ તેલીબિયાં લીલા શાકભાજી પાકાં ફળ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ? વૃદ્ધજનો યુવાનો બાળકો સ્ત્રીઓ વૃદ્ધજનો યુવાનો બાળકો સ્ત્રીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી. સ્વતંત્રતા બંધુતા અહિંસા સમાનતા સ્વતંત્રતા બંધુતા અહિંસા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાય મોઢેથી જે અવાજ કરે છે, તે ક્રિયાને શું કહેવાય ? ભાંભરવું હણ હણવું ગાગરવુ ભોકવુ ભાંભરવું હણ હણવું ગાગરવુ ભોકવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયું શહેર 'મહાનગર પાલિકા' નથી ? ભાવનગર જૂનાગઢ મહેસાણા અમદાવાદ ભાવનગર જૂનાગઢ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP