Talati Practice MCQ Part - 9 નીચેના કયા વૃક્ષના ફૂલમાંથી નશાયુક્ત પીણું બને છે ? વડ લીમડો પીપળો મહુડો વડ લીમડો પીપળો મહુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગ્રંથોમાં ગંગા, યમુના, સિંધુ નદીઓનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? આર્યાવર્ત સપ્તસિંધુ સિંધુપ્રદેશ હિમાલય આર્યાવર્ત સપ્તસિંધુ સિંધુપ્રદેશ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પડતર કિંમત – વેચાણ કિંમત બરાબર ___ નફો મૂળ કિંમત ખોટ ખરીદી કિંમત નફો મૂળ કિંમત ખોટ ખરીદી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો ? બરડા ગિરનાર શત્રુંજય પાવાગઢ બરડા ગિરનાર શત્રુંજય પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વઘઈ બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ ડાંગ નર્મદા સુરત વલસાડ ડાંગ નર્મદા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 C.P.U. નું આખું નામ શું છે ? સેન્ટ્રલ પાવર યુનિકા સેન્ટ્રલ પર્સનલ યુનિક કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ સેન્ટ્રલ પાવર યુનિકા સેન્ટ્રલ પર્સનલ યુનિક કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP