Talati Practice MCQ Part - 9 'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ? બીડી બનાવવા માટે પશુના ચારા માટે પાતળ દડીયા બનાવવામાં ધાસ- ઝૂંપડી બનાવવા માટે બીડી બનાવવા માટે પશુના ચારા માટે પાતળ દડીયા બનાવવામાં ધાસ- ઝૂંપડી બનાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? પાનખર જંગલ કાંટાળા જાતનું જંગલ ચેર જંગલ વીડી પાનખર જંગલ કાંટાળા જાતનું જંગલ ચેર જંગલ વીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ? પિડિયાટ્રીશિયન સર્જન ઓર્થોપેડિક ડોકટર ફિઝિશિયન પિડિયાટ્રીશિયન સર્જન ઓર્થોપેડિક ડોકટર ફિઝિશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 0.023નો એક ટકો કેટલો થાય ? 0.0023 0.00023 2.30 0.23 0.0023 0.00023 2.30 0.23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ? સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) મથુરા નાસિક હરદ્વારમાં અલ્હાબાદ(પ્રયાગ) મથુરા નાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP