Talati Practice MCQ Part - 9 મૂળ રંગો ક્યા કહેવાય છે ? લાલ-લીલો-વાદળી રીંગણી-લીલો-પીળો લીલો-પીળો-નારંગી લાલ-પીળો-વાદળી લાલ-લીલો-વાદળી રીંગણી-લીલો-પીળો લીલો-પીળો-નારંગી લાલ-પીળો-વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ? અશ્વિની ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રા. વિ. પાઠક દર્શક અશ્વિની ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રા. વિ. પાઠક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ? કેલ્શીયમ ક્ષારો મેગ્નેશિયમ ક્ષારો સલ્ફરના ક્ષારો ફોસ્ફરસના ક્ષારો કેલ્શીયમ ક્ષારો મેગ્નેશિયમ ક્ષારો સલ્ફરના ક્ષારો ફોસ્ફરસના ક્ષારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચોખાને વારંવાર ધોવાથી કયા વિટામીનનો નાશ થાય છે ? ડી એ બી બી-1 ડી એ બી બી-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ? રાષ્ટ્રપતિ ભવન ગ્રામ પંચાયત રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ ભવન ગ્રામ પંચાયત રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !" પંક્તિમાં પ્રયોજાયેલા અલંકા૨નું નામ લખો ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP